
English (Second Language) class 3 - GSTB
Synthetic audio, Automated braille
Summary
ધોરણ - 3 થી વાંચન અને લેખન કૌશલ્યો શીખવવાની પ્રક્રિયા શરૂ કરીએ છીએ. વાંચન અને લેખન કૌશલ્યોનો પ્રારંભ કરાવવા માટે આ પાઠ્યપુસ્તક ઘડાયું છે. જે શબ્દો બોલતાં આવડે છે તે શબ્દોનું હવે વાંચન અને લેખન શીખવાનું છે.પ્રસ્તુત પુસ્તક દ્વારા વિદ્યાર્થીઓને… ગમતી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને હસતાં રમતાં અંગ્રેજી આવડે તેવો પ્રયાસ છે.
Title Details
Publisher
Gujrat Rajya Pathypustak Mandal
Copyright Date
2020
Book number
5010704