
Gujarati Semester 2 class 7 - GSTB: ગુજરાતી સેમેસ્ટર 2 વર્ગ 7 - જીએસટીબી
Audio avec voix de synthèse
Résumé
આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન, ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યેતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. તે દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે.પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ 7 ના દ્વિતીય સત્ર… નું છે તેમાં ૧૧ પાઠ અને 2 પુનરાવર્તન છે તેમજ પુરક વાંચન પણ છે.
Description du titre
Éditeur
Gujrat Rajya Sala Pathyapustak Mandal Gandhinagar
Année
2020
Cote
3040938