Résultats de recherche de titre
Articles 1 à 20 sur 349

Nama na Mudtatvo (Bhag-2) class 12 - GSTB
Par Gstb. 2018

Gujarati Pratham Bhasha class 10 - GSTB
Par Gstb. 2017

Nama na Mudtatvo (Bhag-1) class 12 - GSTB
Par Gstb. 2017

Gujarati Pratham Bhasha class 12 - GSTB
Par Gstb. 2017

Gujarati Dwitiya Bhasha class 12 - GSTB
Par Gstb. 2017

Samajshastra class 12 - GSTB
Par Gstb. 2017

Itihas class 12 - GSTB
Par Gstb. 2017

Samajik Vigyan class 10 - GSTB
Par Gstb. 2017
આ પુસ્તક ધોરણ ૬ નું ગુજરાતી (સેમિસ્ટર ૨) વિષય નું પાઠ્યપુસ્તક છે .જેમાં પાઠ ૧૦ થી ૧૮સુધી છે અને પુર્નાવર્તન…
૩ અને ૪ છે સાથે પુરક વાંચન માં ૪ પાઠ અને એક કાવ્ય છે .
English class 8 - GSTB: અંગ્રેજી વર્ગ 8 - જીએસટીબી
Par Gstb. 2013

Tatvagyan class 11 - GSTB: તત્વજ્ઞાન ધોરણ ૧૧ - જીએસટીબી
Par Shri Rawal, Shri Mehta, Mukundbhai Dave, Shobhanabhan Shah, Raja Dave. 2016

આ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને…
સામુહિક રીતે જૂથમાં અધ્યયન કરે તે જરૂરી છે. એવી અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠયપુરત્તક એ એક સહજ ઉપલબ્ધ અધ્યયન સામગ્રી છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.તે દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક પુસ્તક માં 1 થી 14 પાઠ છે અને સાથે પુનરાવર્તન 1 અને 2 છે.
Rajyashastra class 11 - GSTB: રાજયશાસ્ત્ર ધોરણ ૧૧ - જીએસટીબી
Par Shri Patel, Hema Jikadra, Gajendra Shukla, Baldev Agaja, Pvt. Patel. 2016
રાજયશાસ્ત્રને આપણે સામાજિક શાસ્ત્રો પૈકીના એક શાસ્ત્ર તરીકે ઓળખાવી શકીએ. સમાજનો અભ્યાસ કરનારાં વિવિધ શાસ્ત્રો જેવાં કે, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર,…
ઇતિહાસ વગેરેની જેમ રાજ્યશાસ્ત્ર પણ આવું જ એક શાસ્ત્ર છે, ઓ બધાં સામાજિક શાસ્ત્રો મનુષ્યના સમાજ જીવનના કોઈ ને કોઈ પાસાને સ્પર્શે છે. તેથી જ તો તે સામાજિક શાસ્ત્રો કહેવાય છે, સમાજજીવનનાં જુદાં-જુદાં પાસાંનો વિશિષ્ટ અને સમગ્રતયા અભ્યાસ કરનારાં આ શાસ્ત્રોમાં રાજ્યશાત્રે આગવું સ્થાન ધરાવે છે, અંગ્રેજી ભાષામાં રાજ્યશાસ્ત્રને પોલિટિકલ સાયન્સ (Political Science) કહેવામાં આવે છે, પોલિટિકલ શબ્દ ગ્રીક ભાષાના ‘પોલિટી’શબ્દ પરથી ઉતરી આવ્યો છે, ગ્રીક લોકો પોતાના નગર અથવા શહેરને ‘પોલિટી’કહેતાં. આથી રાજ્યશાસ્ત્ર એટલે નગરજીવનની ચર્ચા કરતું શાસ્ત્ર એમ માનવામાં આવતું હતું. એ વખતે નગરરાજજ્યો હતાં, આજે એવાં નગરરાજ્ય રહ્યાં નથી અને તેનું સ્થાન નાનાં-મોટાં વિશાળ રાજ્યોએ લીધું છે તેમ કહી શકાય. પ્રસ્તુત પાઠ્યપુસ્તક માં 10 પાઠ આપેલ છેઆ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન, ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યેતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની…
બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. તે દ્વારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે.પ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ 7 ના દ્વિતીય સત્ર નું છે તેમાં ૧૧ પાઠ અને 2 પુનરાવર્તન છે તેમજ પુરક વાંચન પણ છે.
Itihas class 11 - GSTB: ઇતિહાસ વર્ગ 11 - જીએસટીબી
Par Dr Like This. J. Parmar Convener Dr. Jan Solanki. 2016

Economics class 11 - GSTB: ઇકોનોમિક્સ વર્ગ 11 - જીએસટીબી
Par Gstb. 2016